Skip to Content

school news

17 February 2026 by
GAUTAMSINH ZALA

badodara school

.badodara_primary_schoolના વિદ્યાર્થીઓની "સ્કૂલ ટ્વિનીંગ" કાર્યક્રમ હેઠળ પીએમશ્રી બોભા પ્રાથમિક શાળાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં બોભા શાળાની શૈક્ષણિક કાર્ય પ્રણાલી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વર્ગખંડ વ્યવસ્થા તથા તેમના દ્વારા ચાલતા નૂતન પ્રવાહોથી બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, સાથે મજરા ખાતે સ્થિત 'કરણી ક્લોથિંગ" મેન્યુફેક્ચરની પણ મુલાકાત કરવામાં આવી હતી.

Learn more

Start writing here...

in News